દીપિકા પાદુકોણની હમશક્લને જોઈ થઈ જશો હેરાન, સ્ટાઈલ અને સુંદરતામાં એક્ટ્રેસને આપી માત

|

Jul 14, 2022 | 7:14 PM

રિજુતા ઘોષ દેબ (Rijuta ghosh deb) દીપિકા પાદુકોણ (Deepika Padukone) જેવી દેખાઈ રહી છે. રિજુતા ઘોષ દેબ રિજુતા ડિજિટલ કન્ટેન્ટ ક્રિયેટર છે.

1 / 5
ઈન્ટરનેટ પર કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરો જોઈને ફેન્સ પણ હેરાન થઈ ગયા છે. આ ફોટામાં એક છોકરી દીપિકાની હમશક્લ જેવી દેખાઈ રહી છે. તેનું નામ રિજુતા ઘોષ દેબ છે. રિજુતા ડિજિટલ કન્ટેન્ટ ક્રિયેટર છે.

2 / 5
રિજુતાના ઈન્સ્ટાગ્રામ પર 50 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેની તસવીરો પર યુઝર્સ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. લોકો તેને બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની હમશક્લ કહી રહ્યા છે.

3 / 5
એવું કહેવામાં આવી રહ્યું છે કે રિજુતા પશ્ચિમ બંગાળના કોલકાતાની રહેવાસી છે. રિજુતાની તસવીરો જોઈને તમે પણ હેરાન થઈ જશો.

4 / 5
યુઝર્સ રિજુતા ઘોષ દેબની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- 'સ્ટનિંગ, તમારામાં દીપિકા પાદુકોણની ઝલક દેખાઈ છે.'

5 / 5
સોશિયલ મીડિયા પર અવારનવાર સલમાન અને શાહરૂખના લુક જેવા ફોટા ધ્યાન ખેંચે છે. પરંતુ આ વખતે દીપિકા પાદુકોણની હમશક્લ રિજુતાએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

Next Photo Gallery