5 સ્ટાર હોટલમાં નહીં, 176 વર્ષ જૂની મિલમાં યોજાશે અલી-રિચાની રિસેપ્શન પાર્ટી

|

Sep 27, 2022 | 5:27 PM

અલી ફઝલ અને રિચા ચઢ્ઢા (Richa Chadha And Ali Fazal) ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ અલી-રિચાની રિસેપ્શન પાર્ટી મુંબઈની સૌથી જૂની મિલમાં યોજાશે, જે ખૂબ જ શાનદાર છે.

1 / 5
અલી ફઝલ અને રિચા ચઢ્ઢા હાલમાં તેમના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. દરરોજ બંનેના લગ્નને લઈને નવા અપડેટ્સ સામે આવતા રહે છે.

2 / 5
થોડા દિવસો પહેલા જ અલી અને રિચા ક્યાં અને ક્યારે લગ્નના સાત ફેરા લેશે તે વાતનો ખુલાસો થયો હતો. જેના પછી કપલની રિસેપ્શન પાર્ટીના વેન્યૂને લઈને પણ સમાચાર આવી રહ્યા છે.

3 / 5
તમને જણાવી દઈએ કે મુંબઈની સૌથી જૂની મિલમાં અલી ફઝલ અને રિચા ચઢ્ઢા રિસેપ્શન પાર્ટી આપશે.

4 / 5
આ હોટલની ખાસ વાત એ છે કે આ કોઈ સાધારણ હોટેલ નથી. આ કપલ 176 વર્ષ જૂની મિલમાં તેમના નજીકના લોકો અને મિત્રો સાથે રિસેપ્શન પાર્ટી કરશે.

5 / 5
5 સ્ટાર હોટલને નકારી કાઢતા અલી-રિચાએ તેમના રિસેપ્શન વેન્યૂ માટે આવી જૂની મિલ પસંદ કરી, જે એક લક્ઝરી સ્પોટમાં ફેરવાઈ ગઈ છે.

Next Photo Gallery