રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નની વિધિઓ શરૂ, સામે આવી પહેલી તસવીર

|

Sep 30, 2022 | 4:48 PM

બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા (Richa Chadda) અને અલી ફઝલના (Ali Fazal) લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંનેની પ્રી-વેડિંગ સેરેમનીની તસવીરો સામે આવી છે.

1 / 5
રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નની વિધિઓ વચ્ચે બંનેની પહેલી તસવીર સામે આવી છે.

2 / 5
પ્રી-વેડિંગ ફંક્શનની પહેલી તસવીર રિચા અને અલીએ પોત-પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરી છે.

3 / 5
આ પહેલા રિચાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર ફેન્સ સાથે તેની મહેંદીની ઝલક પણ શેયર કરી હતી.

4 / 5
તસવીરોમાં અલી અને રિચા એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. તસવીરમાં બંને હાથ પકડેલા જોવા મળે છે.

5 / 5
બંનેના લગ્નની ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે.

Next Photo Gallery