રશ્મિકા મંદાનાની સ્માઈલ છે ખતરનાક, આ હૉટ લૂક જોઇને તમે પણ થઇ જશો દિવાના

|

Aug 19, 2022 | 7:32 AM

દક્ષિણ ભારતીય સિનેમાથી બોલીવુડમાં એક આગવી ઓળખ બનાવનારી અભિનેત્રી રશ્મિકા મંદાના હાલમાં જ તેના ફોટો ખુબ વાયરલ થઈ રહ્યા છે.

1 / 5
નેશનલ ક્રશ તરીકે જાણીતી રશ્મિકા મંદાના હાલ તેની ક્યુટ અને બોલ્ડ ફોટો દ્વારા ચર્ચામાં છે. તેની ક્યુટનેસથી લોકો રશ્મિકાના દિવાની બની રહ્યા છે.

2 / 5
રશ્મિકાએ સ્લીવલેસ ટીર્શટમાં તેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોમાં તેની સ્માઈલે લોકોને પાગલ કર્યા છે.

3 / 5
હાલમાં જોવા જોઈએ તો સાઉથ ઈન્ડસ્ટ્રી પ્રત્યે લોકોનો ખુબ ક્રેઝ વધી રહ્યો છે. લોકો હવે બોલિવુડથી વધુ  સાઉથની ફિલ્મો જોઈ રહ્યા છે.

4 / 5
રશ્મિકા મંદાના સાઉથની ખુબસુરત અભિનેત્રીમાંથી એક છે. તેણે અંદાજે 20 વર્ષની ઉંમરમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો હતો. આજે તેની ખુબ ઉંચાઈ પર પોતાની ઓળખ બનાવી લીધી છે.

5 / 5
આ વર્ષે તે અલ્લુ અર્જુનની સાથે ફિલ્મ પુષ્પામાં જોવા મળી હતી. તેમાં તે શ્રીવલ્લીના પાત્રમાં લોકો તરફથી ખુબ પ્રેમ મળ્યો હતો. તે સોશિયલ મીડિયા પર ખુબ એકટિવ રહે છે. તેના ફોટો અને વીડિયો ચાહકો ખુબ લાઈક કરે છે. તેના ઈન્સ્ટ્રાગ્રામ પર 32.7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

Next Photo Gallery