
રણવીર સિંહનો ફંકી લુક ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. અભિનેતા સફેદ ચશ્મા, ગ્રે ટ્રાઉઝર અને સંપૂર્ણ સ્વેગ સાથે શાનદાર દેખાતો હતો.

રણવીર હંમેશા પોતાની જાતને શાનદાર રીતે કેરી કરે છે.પછી તેને કોઈ પણ પ્રકારના કપડાં કેમ ના પહેર્યા હોય પણ તેનો કોન્ફિડન્ટ લેવલ હંમેશા હાઇ રહે છે.

રણવીર સિંહના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.