
તમને જણાવી દઈએ કે લિન બોલિવુડ ફિલ્મોનો પણ ભાગ રહી ચૂકી છે. લિન લેશરામ ઓમ શાંતિ ઓમ, રંગૂન અને મેરી કોમ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. (PC: Social Media)

આ પહેલા રણદીપ હુડ્ડાનું નામ સુષ્મિતા સેન સાથે જોડાયું હતું. -રણદીપ પહેલીવાર ફિલ્મ 'કર્મા ઔર હોલી'ના સેટ પર મળ્યા હતા. આ ફિલ્મ વર્ષ 2009માં રિલીઝ થઈ હતી. ત્યાંથી જ તેમની લવ સ્ટોરી સામે આવી હતી. બંનેએ લગભગ 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા પરંતુ પછી અચાનક જ એકબીજાથી અંતર બનાવી લીધું હતું. (PC: Social Media)

આ પહેલા રણદીપ હુડ્ડા અન્ય એક્ટ્રેસ નીતુ ચંદ્રાને ડેટ કરતો હતો. નીતુએ 'નો પ્રોબ્લેમ' અને 'એપાર્ટમેન્ટ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓએ 2010 થી 2013 સુધી ડેટ કરતાં હતાં. (PC: Social Media)
Published On - 10:05 pm, Wed, 19 July 23