10 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે રણદીપ હુડ્ડા કરશે લગ્ન, જાણો કોણ છે લીન લેશરામ

બોલિવુડ એક્ટર રણદીપ હુડ્ડા (Randeep Hooda) પોતાની પર્સનલ લાઈફ અને લવ અફેરને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. રણદીપ અને લિન લગભગ 1 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ બંને સ્ટાર્સ ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2023 | 5:23 PM
બોલિવુડ એક્ટર રણદીપ હુડ્ડા પોતાની પર્સનલ લાઈફ અને લવ અફેરને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. રણદીપ એક સુંદર છોકરીને ડેટ કરી રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો રણદીપ હુડ્ડા હાલમાં મણિપુરની મોડલ અને એક્ટ્રેસ લિન લેશરામને ડેટ કરી રહ્યો છે. (PC: Social Media)

1 / 6
વર્ષ 2018 માં રણદીપ હુડ્ડા લિન લેશરામ સાથે ત્યાગ રાજ સ્ટેડિયમમાં બોક્સિંગ મેચ જોતા જોવા મળ્યા હતા. ત્યારબાદ આ કપલના પ્રેમ સંબંધના સમાચાર બોલિવુડના કોરિડોરમાં ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. પરંતુ તે દરમિયાન રણદીપ હુડ્ડાએ પોતાના સંબંધોના સમાચારો પર મૌન રાખવાનું યોગ્ય માન્યું હતું. (PC: Social Media)

2 / 6
રણદીપ અને લિન લગભગ 1 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ બંને સ્ટાર્સ ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે. લિને રણદીપના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. હાલમાં જ લિને તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં રણદીપ હુડ્ડા પણ જોવા મળ્યા હતા. (PC: Social Media)

3 / 6
તમને જણાવી દઈએ કે લિન બોલિવુડ ફિલ્મોનો પણ ભાગ રહી ચૂકી છે. લિન લેશરામ ઓમ શાંતિ ઓમ, રંગૂન અને મેરી કોમ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. (PC: Social Media)

4 / 6
આ પહેલા રણદીપ હુડ્ડાનું નામ સુષ્મિતા સેન સાથે જોડાયું હતું. -રણદીપ પહેલીવાર ફિલ્મ 'કર્મા ઔર હોલી'ના સેટ પર મળ્યા હતા. આ ફિલ્મ વર્ષ 2009માં રિલીઝ થઈ હતી. ત્યાંથી જ તેમની લવ સ્ટોરી સામે આવી હતી. બંનેએ લગભગ 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા પરંતુ પછી અચાનક જ એકબીજાથી અંતર બનાવી લીધું હતું. (PC: Social Media)

5 / 6
આ પહેલા રણદીપ હુડ્ડા અન્ય એક્ટ્રેસ નીતુ ચંદ્રાને ડેટ કરતો હતો. નીતુએ 'નો પ્રોબ્લેમ' અને 'એપાર્ટમેન્ટ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓએ 2010 થી 2013 સુધી ડેટ કરતાં હતાં. (PC: Social Media)

6 / 6

Latest News Updates

Follow Us:
અરવલ્લીની વાત્રક નદીમાં નવા નીર આવ્યા, જળાશયમાં નોંધપાત્ર આવક થઈ, જુઓ

જોટાણા નજીક ઓઈલ તળાવમાં ભળ્યું, ONGCની લાઈનમાં ભંગાણ પડતા લીકેજ થયું

મહેસાણાના કડીમાં ત્રણ ગોડાઉનમાં ભરેલ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો, જુઓ

છોટા ઉદેપુરના ખેતરમાં સરકારી યોજનાની 800 સાયકલો કાટ ખાઈ રહી છે

બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું, હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી

Rajkot News : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 54 મેડિકલ સ્ટોર પર તવાઇ

Junagadh Rains : માણવાદરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ

પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ

મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ

કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા

g clip-path="url(#clip0_868_265)">