
એક ઈન્ટરવ્યૂમાં ઉપાસનાએ ખુલાસો કર્યો હતો કે તે જુલાઈમાં તેના બાળકનું સ્વાગત કરી શકે છે. તેણે કહ્યું હતું કે તમામ માતા-પિતાની જેમ તે અને રામ ચરણ પણ બાળક માટે ખૂબ જ ઉત્સાહિત છે.

ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે દેશમાં સ્વાસ્થ્ય સેવા વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે તે વીમાનો ઉપયોગ તેના બાળક માટે કરશે. કારણ કે આપણા દેશમાં સ્વાસ્થ્યને લગતી ઘણી સુવિધાઓ છે. તે બાળકના જન્મ દરમિયાન સ્વાસ્થ્ય વીમાનો ઉપયોગ કરશે.