
માત્ર થેન્ક ગોડ જ નહિ પરંતુ આ મહિને રકુલપ્રીતની અન્ય એક ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે. આયુષ્માન ખુરાનાની સાથે રકુલપ્રીત ડોક્ટર જીમાં જોવા મળી રહી છે.

રકુલપ્રીત અને સિદ્ધાર્થની ફિલ્મ થેન્ક ગોડને લઈ કેટલાક લોકો નારાજ છે. આ ફિલ્મને લઈ કેટલાક લોકએ ફરિયાદ પણ કરી છે