Box Office News: બીજા દિવસે ફિલ્મ-‘બધાઈ દો’ની કમાણી વધી, જાણો રાજકુમાર અને ભૂમિની ફિલ્મે કેટલી કરી કમાણી

રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ 'બધાઈ દો' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. રાજકુમાર અને ભૂમિ પેડનેકરેની આ ફિલ્મમાં બીજા દિવસે કેટલી કમાણી કરી છે તેના વિશે જાણો.

| Edited By: | Updated on: Feb 13, 2022 | 2:08 PM
4 / 5
જો કે, વેલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરીએ ફિલ્મની કમાણી વધુ વધી શકે છે.

જો કે, વેલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરીએ ફિલ્મની કમાણી વધુ વધી શકે છે.

5 / 5
ફિલ્મ વિશે વાત કરીએ તો આ આયુષ્માન ખુરાના, ગજરાજ રાવ, નીના ગુપ્તા અને સાન્યા મલ્હોત્રાની બધાઈ હોની સિક્વલ છે. બધાઈ હો હિટ ફિલ્મ હતી.

ફિલ્મ વિશે વાત કરીએ તો આ આયુષ્માન ખુરાના, ગજરાજ રાવ, નીના ગુપ્તા અને સાન્યા મલ્હોત્રાની બધાઈ હોની સિક્વલ છે. બધાઈ હો હિટ ફિલ્મ હતી.