
પ્રિયંકાએ વ્હાઈટ હાર્ટ ઈમોજી વડે માલતીનો ચહેરો છુપાવ્યો છે. આ ફોટોમાં પ્રિયંકા તેની પુત્રી સાથે હાથમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

નિકે તેના સોશિયલ મીડિયા પર બે ફોટા પણ શેર કર્યા છે. જેમાં તે અને પ્રિયંકા બંને માલતીને ખોળામાં લઈ પૂજા કરી રહ્યા છે અને તેમની લાડલીના ચહેરા પર લાલ હાર્ટ ઈમોજી લગાયું છે.

દિવાળી પૂજા દરમિયાન પ્રિયંકાની માતા મધુ ચોપરા પણ જોવા મળી હતી. દરેકની જેમ અભિનેત્રીએ પણ સફેદ પોશાક પહેરીને હેરબેન્ડ સાથે તેના દેખાવને કમ્પ્લીટ કર્યો હતો.