
પ્રિયંકા-નિક જોનસ ઉંમરના કારણે ઘણીવાર ટ્રોલર્સનો શિકાર બન્યા છે. પ્રિયંકા ચોપરાએ સાબિત કરી દીધું છે કે પ્રેમમાં ઉંમરથી કોઈ ફરક નથી પડતો. (Image - Priyanka Chopra Instagram)

ફિલ્મ પ્રમોશનની સાથે સાથે તે પોતાના પતિ સાથે રોમાન્સ કરવાનો કોઈ મોકો છોડતી નથી. (Image - Priyanka Chopra Instagram)

નવા ફોટોશૂટમાં નિક જોનસ તેની 'દેશી ગર્લ'ની પ્રેમમાં ડૂબી ગયો. (Image - Priyanka Chopra Instagram)

પ્રિયંકા ચોપરા ક્લાસી અને ગ્લેમરસ ગ્રીન ગાઉનમાં સુંદર લાગી રહી છે. ફેધર સ્ટાઈલના શ્રગમાં પ્રિયંકા ચોપરાએ ક્લાસી પોઝ આપ્યા છે. (Image - Priyanka Chopra Instagram)

ડીપકટ ગાઉન અને ડાયમંડ નેકપીસમાં એક્ટ્રેસનો ગ્લેમર લુક વાયરલ થયો છે. (Image - Priyanka Chopra Instagram)