
પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પુત્રી માલતી મેરી ચોપરા જોનાસનો વીડિયો શેર કર્યો છે. જ્યાં માલતી તેના પિતા નિક જોનાસને ચીયર કરી રહી છે.

પ્રિયંકા ચોપરાની દીકરી માલતીનો ચહેરો જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. માલતીનો ચહેરો તેના પિતા નિક જોનાસ સાથે એકદમ મળતો આવે છે. બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીના ચાહકો બેબી માલતીના ક્યૂટ દેખાવથી ફિદા છે.
Published On - 9:36 am, Tue, 31 January 23