
વેકેશનના ફોટોમાં બંન્ને ખુબ સુંદર લાગી રહ્યા છે. પ્રિયંકાનો બિકની લુક લોકોને ઘાયલ કરી રહ્યો છે, નિકનો લુક પણ ખુબ ચર્ચામાં છે,

આ પહેલી વખત નથી કે બંન્ને કપલના ફોટો વાયરલ થયા હોય , પ્રિયંકા અને નિક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, બંન્ને પોતાના રોમેન્ટિક ફોટો ફેન્સ સાથે શેર કરે છે,