પ્રિયંકા ચોપરાએ ફરી બતાવી પુત્રી માલતીની ઝલક, તેની નાની પરી ખોળામાં જોવા મળી, જુઓ ફોટો

|

Jul 21, 2022 | 2:19 PM

પ્રિયંકા ચોપરાના (Priyanka Chopra) બર્થ ડે સેલિબ્રેશનની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. પ્રિયંકા અને માલતીની આ અનસીન તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

1 / 5
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેનો 40મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તેના બર્થ ડે પર પ્રિયંકાના પરિવારજનો અને દોસ્ત હાજર રહ્યા હતા. પ્રિયંકા ચોપરાનો આ વર્ષનો બર્થ ડે પણ ખાસ હતો કારણ કે તેણે પુત્રી માલતી મેરી ચોપરા જોનસ સાથે તેનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો.

2 / 5
પ્રિયંકા ચોપરાના જન્મદિવસ બાદ તેની દોસ્ત તમન્નાએ ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે. આ ફોટોમાં પ્રિયંકાએ સેફ્રોન આઉટફિટ પહેર્યું છે જ્યારે તમન્નાએ વ્હાઈટ ડ્રેસ પહેર્યો છે.

3 / 5
તેમાંથી એક તસવીરમાં પ્રિયંકા ચોપરા અને તેની પુત્રી માલતી જોવા મળી રહ્યા છે. તસવીરમાં પ્રિયંકા તેની પુત્રી માલતીને હાથમાં પકડેલી જોવા મળી રહી છે. પ્રિયંકાની દીકરીએ પીચ કલરનો ડ્રેસ પહેર્યો છે અને તમન્નાએ આ ફોટો પર હાર્ટ ઇમોજી લગાવી છે.

4 / 5
આ પહેલા નિક જોનસે પ્રિયંકાને તેના 40માં બર્થ ડે પર એક તસવીર શેર કરીને વિશ કર્યું હતું. નિક જોનસે તેના કેપ્શનમાં પ્રિયંકાને જ્વેલ ઓફ જુલાઇ કહ્યું હતું.

5 / 5
પ્રિયંકાના પતિ નિકે પણ તેના બર્થ ડેની તસવીરો શેર કરી હતી. આ ફોટોમાં બંને બીચ પર કિસ કરતા જોવા મળે છે.

Next Photo Gallery