ધનશ્રી વર્મા સાથેના અફેરની અફવાઓ વચ્ચે, પ્રતીક ઉતેકરે પોસ્ટ કરી

|

Jan 09, 2025 | 4:51 PM

યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં ધનશ્રી કોરિયોગ્રાફર પ્રતીક ઉતેકર સાથે ઉભી છે. આ ફોટો પછી ચાહકો તેમના સંબંધો વિશે પણ ચર્ચા કરી રહ્યા છે.

1 / 7
 ભારતીય ક્રિકક ટીમના ખેલાડી યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા છેલ્લા કેટલાક સમયથી ચર્ચા છે. બંન્નેના સંબંધો વિશે પણ ચર્ચા થઈ રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બંન્ને અલગ થઈ રહ્યા છે.

2 / 7
આ બધી ચર્ચાઓ વચ્ચે ધનશ્રી વર્માની કોરિયોગ્રાફર પ્રતીક ઉતેકર સાથેના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રતીક ઉતેકર ધનશ્રી અને ચહલના સંબંધોમાં દિવાલ બન્યો છે. આ વચ્ચે ઉતેકરનું પણ નિવેદન સામે આવ્યું છે.

3 / 7
તમને જણાવી દઈએ કે, પ્રતીક ઉતેકરના અન્ય બોલવિુડ અભિનેત્રીઓ સાથે પણ પોટો વાયરલ થયા છે. જેમાં પ્રતીક ઉતેકર મલાઈકા અરોરા, કરિશ્મા કપુર અને માધુરી દિક્ષીત સહિત અન્ય અભિનેત્રીઓ સાથે રોમાન્ટિક પોઝ આપી રહ્યો છે. ત્યારે લોકોના મનમાં એક જ સવાલ થાય છે કે, આ પ્રતીક ઉતેકર કોણ છે.

4 / 7
 તો ચાલો જાણીએ કોણ છે પ્રતીક ઉતેકર, તો પ્રતીક ઉતેકર મુંબઈનો રહેવાસી છે. જે ટીવી અને બોલિવુડની દુનિયામાં ખુબ નામ કમાય ચૂક્યો છે. પ્રતીક  ડાન્સ રિયાલિટી શોમાં સ્પર્ધક તરીકે પોતાના કરિયરની શરુઆત કરી હતી. ધીમે ધીમે પ્રતીક ટીવીની દુનિયામાં સ્ટાર ડાન્સ બન્યો.

5 / 7
આટલું જ નહિ પ્રતીક ડાન્સ બાદ કોરિયોગ્રાફી પણ કરતો જોવા મળ્યો હતો. પ્રતીક બોલિવુડના અન્ય સુપરસ્ટાર સાથે પણ કામ કરી ચૂક્યો છે. જેમાં પ્રિયંકા ચોપરા ,માધુરી દિક્ષીત,નોરા ફતેહી,સલમાન ખાન જેવા સુપરસ્ટારનું નામ પણ સામેલ છે.

6 / 7
પ્રતીક ઉતેકર અને ધનશ્રી બંને એક ડાન્સિંગ રિયાલિટી શોના સેટ પર મળ્યા હતા. અહીં સાથે કામ કર્યા પછી, પ્રતીકે ધનશ્રી સાથે એક ફોટો પણ પડાવ્યો. બાદમાં આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જોકે, પ્રતીક અને ધનશ્રી વચ્ચે કોઈ અફેર નથી.

7 / 7
પ્રતીકે પોતે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ અંગે સ્પષ્ટતા આપી છે. પ્રતીકે તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, 'દુનિયા એટલી નકામી છે કે તેણે મારા ઇન્સ્ટાગ્રામ ડીએમને ફક્ત એક ફોટાથી ભરી દીધું અને પોતાની સ્ટોરી બનાવી.

Published On - 1:03 pm, Thu, 9 January 25

Next Photo Gallery