
આ સિવાય એક અન્ય યુઝરે પણ કોમેન્ટ કરી કહ્યું ભૈયા તમારો કોટ નીચેથી ફાટેલો છે, અન્ય યુઝરે લખ્યું ડિઝાઈનરે બ્લેઝરના વધેલા કાપડથી ઘરના પડદાં સિવડાવ્યા છે.

પ્રતિક બબ્બરની ટુંક સમયમાં જ ફિલ્મ ઈન્ડિયા લોકડાઉન રિલીઝ થશે. આ ફિલ્મ ઝી5 પર 2 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. (All Photo Pratik Babbar Instagram)