
પોતાની એક્ટિંગથી બધાનું ધ્યાન ખેંચનારી શ્રિયા રેડ્ડી એક બહુ મોટા ભારતીય ક્રિકેટરની દીકરી છે. ભરત રેડ્ડીએ ભારત માટે ઘણી આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

શ્રિયા રેડ્ડી માત્ર ફિલ્મ જ નહીં પરંતુ સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડ પણ ધરાવે છે. તમને જણાવી દઈએ કે ભરત રેડ્ડીએ દિનેશ કાર્તિકને પણ ટ્રેનિંગ આપી છે. પરંતુ દીકરીના અભિનય બાદ તે ચર્ચામાં આવી ગયો છે.
Published On - 11:38 pm, Fri, 29 December 23