Pooja Hegde Birthday : 11 વર્ષની કારકિર્દીમાં પૂજા હેગડેનું કોઈ નથી રહ્યું લિંકઅપ!
Pooja Hegde Birthday : પૂજા હેગડેની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે અને પૂજાએ પણ ઈન્ડસ્ટ્રીમાં તેના 11 વર્ષ પૂરા કર્યા છે. અત્યાર સુધીમાં અભિનેત્રીએ ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.