PM Modi Birthday: વિવેક ઓબેરોયથી લઈને રજત કપૂર સુધી, આ બોલિવૂડ સેલેબ્સે સ્ક્રીન પર ભજવી છે પીએમ નરેન્દ્ર મોદીની ભૂમિકા

PM Modi 73rd birthday : આજે 17મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. PM આજે 73 વર્ષના થયા. આજે આ ખાસ અવસર પર ચાલો જાણીએ કે કયા ફિલ્મ કલાકારોએ પડદા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી છે.

| Edited By: | Updated on: Sep 17, 2023 | 11:16 AM
4 / 5
'નમો સૌને ગમો'

'નમો સૌને ગમો' ફિલ્મમાં નરેન્દ્ર મોદીનું પાત્ર અભિનેતા લાલજી દેવરિયાએ ભજવ્યું હતું. આ એક ગુજરાતી ફિલ્મ છે, જેમાં નરેન્દ્ર મોદીના જીવન સાથે જોડાયેલી સફર બતાવવામાં આવી છે. આ ફિલ્મ નરેન્દ્ર મોદીની દેશના વડાપ્રધાન બનવાથી લઈને ગુજરાતના સીએમ બનવા સુધીની સફરને આવરી લે છે.

'નમો સૌને ગમો' 'નમો સૌને ગમો' ફિલ્મમાં નરેન્દ્ર મોદીનું પાત્ર અભિનેતા લાલજી દેવરિયાએ ભજવ્યું હતું. આ એક ગુજરાતી ફિલ્મ છે, જેમાં નરેન્દ્ર મોદીના જીવન સાથે જોડાયેલી સફર બતાવવામાં આવી છે. આ ફિલ્મ નરેન્દ્ર મોદીની દેશના વડાપ્રધાન બનવાથી લઈને ગુજરાતના સીએમ બનવા સુધીની સફરને આવરી લે છે.

5 / 5
'બટાલિયન 609'

આ ફિલ્મ 'બટાલિયન 609'માં કેકે શુક્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મની વાર્તા નરેન્દ્ર મોદીની નિર્ણયશક્તિ અને તેમના જીવન સાથે જોડાયેલા પાસાઓને દર્શાવે છે. આ ફિલ્મ ડાયરેક્ટર બ્રિજેશ બટુકનાથ ત્રિપાઠીએ બનાવી છે.

'બટાલિયન 609' આ ફિલ્મ 'બટાલિયન 609'માં કેકે શુક્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મની વાર્તા નરેન્દ્ર મોદીની નિર્ણયશક્તિ અને તેમના જીવન સાથે જોડાયેલા પાસાઓને દર્શાવે છે. આ ફિલ્મ ડાયરેક્ટર બ્રિજેશ બટુકનાથ ત્રિપાઠીએ બનાવી છે.