લાઈગરના સેટ પરથી BTSના ફોટા થયા વાયરલ, તસવીરોએ ફેન્સની વધારી આતુરતા

|

Aug 17, 2022 | 3:11 PM

વિજય દેવરકોંડા (Vijay Devarakonda) અને અનન્યા પાંડે ફિલ્મ લાઈગરનું (Liger) જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મ 25 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

1 / 5
સાઉથ સ્ટાર વિજય દેવરકોંડા અને એક્ટ્રેસ અનન્યા પાંડે હાલમાં ફિલ્મ લાઈગરને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મથી વિજય દેવરકોંડા બોલિવૂડમાં પોતાની સફર શરૂ કરવા માટે તૈયાર છે. ફેન્સ પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

2 / 5
જ્યારથી ફિલ્મની રિલીઝની જાહેરાત કરવામાં આવી છે. લાઈગર વિશે દરરોજ કોઈને કોઈ અપડેટ આવી રહ્યું છે. હાલમાં જ લાઈગરના મેકર્સે ફિલ્મના બીટીએસ ફોટા શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે પણ જોવા મળે છે.

3 / 5
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ફિલ્મની સિક્વન્સ કેવી રીતે ફિલ્માવવામાં આવી રહી છે. આ તસવીરો પછી દર્શકોની ઉત્સુકતા વધી ગઈ છે. ફેન્સ હવે તેમના મનપસંદ સ્ટાર્સને મોટા પડદા પર જોવાની રાહ જોઈ રહ્યા છે.

4 / 5
ફિલ્મ લાઈગરનું પ્રમોશન પણ જોરશોરથી કરવામાં આવી રહ્યું છે. વિજય દેવરકોંડા દેશભરમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા વિજય દેવરકોંડા પણ બિહાર ગયો હતો.

5 / 5
લાઈગર ફિલ્મ 8 દિવસ પછી એટલે કે 25 ઓગસ્ટે મોટા પડદા પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે સિવાય રામ્યા કૃષ્ણન અને માઈક ટાયસન પણ જોવા મળશે.

Next Photo Gallery