Gujarati NewsPhoto galleryCinema photosParineeti Raghav Pre Wedding Photos parineeti chopra and raghav chadha pre wedding rituals playing cricket and indore games see photos
Parineeti Raghav Pre Wedding Photos: ચઢ્ઢા Vs ચોપરા વચ્ચે ક્રિકેટ મેચ, જાણો કોણ જીત્યું?, જુઓ તસવીરો
Parineeti Raghav Pre Wedding Photos: પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢાએ (Raghav Chadha) 24 સપ્ટેમ્બરે લગ્ન કર્યા હતા. હાલમાં એક્ટ્રેસે તેના લગ્નનો એક સુંદર વીડિયો શેર કર્યો હતો. હાલમાં પ્રી-વેડિંગ ફંક્શનની તસવીર પણ સામે આવી છે. ટીમ બ્રાઈડની ટી-શર્ટમાં પરિણીતી ચોપરા જોવા મળી રહી છે. જ્યારે રાઘવ ચઢ્ઢા ટીમ ગ્રૂમની ટી-શર્ટ પહેરેલો જોવા મળે છે. મ્યુઝિકલ ચેરથી લઈને લેમન રેસ સુધી... બંને પરિવારો વચ્ચે ઘણી કોમ્પિટિશન થઈ છે.