
પલક તિવારીએ સલમાન ખાનની ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું, એક્ટિંગ માટે પલકના ખૂબ જ વખાણ થયા હતા. (Image: Palak Tiwari Instagram)

એક્ટિંગ ડેબ્યૂ પહેલા પલક તિવારી એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી, એક્ટ્રેસે વીડિયો ગીત 'બિજલી બિજલી'થી ધૂમ મચાવી હતી. (Image: Palak Tiwari Instagram)