પ્રી ઓસ્કાર પાર્ટીમાં પ્રીતિ ઝિન્ટા, મિંડી કલિંગે જુનિયર NTR સાથે આપ્યો પોઝ, રામચરણ તેની પત્ની સાથે જોવા મળ્યો

Pre-Oscars Party: એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) પ્રી-ઓસ્કર પાર્ટીમાં તેના પતિ નિક જોનાસ સાથે પહોંચી હતી. આ પાર્ટીમાં પ્રીતિ ઝિંટા, જુનિયર એનટીઆર અને મિંડી કલિંગ સહિત સાઉથ એશિયાના ઘણા એક્ટર્સ જોવા મળ્યા હતા. આ પાર્ટી લોસ એન્જલસમાં રાખવામાં આવી હતી.

| Edited By: | Updated on: Mar 11, 2023 | 6:22 PM
4 / 5
જેકલીન ફર્નાન્ડિઝે પ્રીતિ ઝિન્ટા સાથે સેલ્ફી પણ લીધી હતી. પ્રીતિએ ઈવેન્ટમાં દરેક સાથે ફોટા ક્લિક કર્યા અને લખ્યું કે ગઈકાલે રાત્રે અમે બધાએ ખૂબ મસ્તી કરી. આ તસવીરો પ્રીતિ ઝિન્ટાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી છે.

5 / 5
ગ્લોબલ સ્ટાર રામ ચરણ તેની પત્ની ઉપાસના સાથે પ્રિયંકા ચોપરાની ઈવેન્ટમાં સામેલ થયા હતા. આ ઈવેન્ટમાં મિંડી કલિંગ, કુમૈલ નાનજિયાની, કાલ પેન, અઝીઝ અંસારી, બેલા બજારિયા, રાધિકા જોન્સ, જોસેફ પટેલ, શ્રુતિ ગાંગુલી અને ઘણા મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો.