ગ્રીસમાં મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી ન્યાસા દેવગન, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીરો

|

Jul 30, 2022 | 10:56 PM

ન્યાસા દેવગનની (Nysa Devgan) તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. હાલમાં જ ગ્રીસમાંથી તેની તસવીરો વાયરલ થઈ રહી છે.

1 / 5
સ્ટાઇલિશ સ્ટાર કિડ્સમાંથી એક ન્યાસા દેવગન ઘણીવાર તેની પાર્ટીની તસવીરો અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. ન્યાસાની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. હાલમાં જ ગ્રીસમાંથી તેની તસવીરો વાયરલ થઈ રહી છે.

2 / 5
લેટેસ્ટ ફોટામાં ન્યાસા મિત્રો સાથે ગ્રીસમાં પાર્ટી કરતી જોવા મળે છે. ન્યાસા એક વીડિયોમાં ડાન્સ પણ કરી રહી છે. ફેન્સને તેનો ડ્રેસ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ડાન્સ કરતી વખતે ન્યાસા ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગી રહી છે.

3 / 5
ન્યાસાએ કોલાજ બનાવીને તેના મિત્રોની તસવીરો પોસ્ટ કરી છે. ગ્રીસ પહેલા ન્યાસા સ્પેનમાં હતી અને તેના મિત્ર વેદાંત મહાજને ન્યાસા સાથે ક્યૂટ તસવીરો શેર કરી હતી.

4 / 5
થોડા મહિનાઓ પહેલા લેક્મે ફેશન વીક 2022માં 18 વર્ષની ન્યાસાએ ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના લેટેસ્ટ કલેક્શનનું મોડલિંગ કર્યું હતું. ત્યારથી તે સેલિબ્રિટી ઇવેન્ટ્સમાં પબ્લિકલીમાં જોવા મળે છે.

5 / 5
કાજોલે તેના બાળકો ન્યાસા અને યુગ બોલિવૂડમાં કરિયર બનાવવા વિશે કહ્યું, 'જ્યાં સુધી મારા બાળકોની વાત છે, મને લાગે છે કે તેઓ જે પણ કરવા માંગે છે, હું તેમને સપોર્ટ કરીશ.

Next Photo Gallery