ડેબ્યૂના સમાચાર વચ્ચે ન્યાસા દેવગને પેરિસમાં મિત્રો સાથે કરી હતી જોરદાર પાર્ટી, ફોટો વાયરલ

|

Aug 18, 2022 | 4:48 PM

ન્યાસા દેવગનની (Nysa Devgan) તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. હાલમાં જ પેરિસમાંથી તેની તસવીરો વાયરલ થઈ રહી છે.

1 / 5
બોલિવૂડના ફેમસ એક્ટર અજય દેવગન અને એક્ટ્રેસ કાજોલની પુત્રી ન્યાસા દેવગન અવારનવાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં રહે છે. તેની પાછળનું કારણ એ છે કે ન્યાસા દેવગન પાર્ટી કરતી વખતે ઘણીવાર તેના ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

2 / 5
અજય દેવગનની પુત્રી એકવાર તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. આ તસવીરોમાં ન્યાસા દેવગન અલગ અંદાજમાં જોવા મળી રહી છે.

3 / 5
ન્યાસા દેવગનની આ તસવીરો પર કેટલાક લોકો તેને ક્યૂટ કહી રહ્યાં છે તો બીજી તરફ કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યાં છે. ટ્રોલ થવાનું કારણ અવારનવાર ન્યાસા પાર્ટીના ફોટા શેર કરે છે.

4 / 5
ન્યાસા દેવગને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી લેટેસ્ટ તસવીરો પેરિસની છે, જ્યાં તે તેના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

5 / 5
આ દરમિયાન અજય દેવગને પુત્રી ન્યાસાના બોલિવૂડ ડેબ્યૂ પર મૌન તોડ્યું છે. અજય દેવગણનું કહેવું છે કે ન્યાસાએ હજુ તેની સાથે તેના કરિયર વિશે વાત કરી નથી. હાલમાં ન્યાસાના બોલિવૂડ ડેબ્યૂના સમાચાર ખોટા છે.

Next Photo Gallery