
આ સૂટમાં નોરા કોઈ રાજકુમારીથી ઓછી દેખાઈ રહી નથી. તેના આ રોયલ લુકના દરેક લોકો દિવાના બની ગયા છે. તેના ડ્રોસ પર એમ્બ્રોઇડરી વર્ક પણ છે,

નોરા ફતેહી બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાં સામેલ થાય છે. તેમના ડાન્સ અને ફેશન સેન્સનો દરેક દિવાના છે. નોરા મોટાભાગે પોતાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.