
વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં અભિનેત્રીએ બ્લેક એન્ડ વ્હાઇટ ડીપનેક ફીટેડ ગાઉન પહેર્યું છે. જે અદ્ભુત છે. નોરાએ આ ડ્રેસ પહેરીને ચાર ચાંદ લગાવ્યા છે.

અભિનેત્રી તેની દરેક તસવીરમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. નોરાના ફેન્સ આ ફોટોશૂટ પર કોમેન્ટ કરવાથી પોતાને રોકી શકતા નથી. (Instagram: norafatehi)