
નોરા આ આઉટફિટમાં સુંદર લાગી રહી છે. નોરાને ફેન્સ તરફથી ઘણી પ્રશંસા મળી રહી છે. (Image: Nora Fatehi Instagram)

નોરા ફતેહીની પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે, "સૌથી સુંદર છોકરી." અન્ય એક યુઝરે લખ્યું, "બ્યૂટીફુલ સ્ટાઈલ." અન્ય યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે "અતિ સુંદર." (Image: Nora Fatehi Instagram)