હાય ગરમી : નોરા ફતેહીના ગ્લેમરસ લૂકે ફેન્સને ફરી એકવાર પોતાના દીવાના બનાવ્યા

|

Sep 29, 2022 | 10:55 AM

નોરા ફતેહીના ઈન્સ્ટાગ્રામ પર 42 મિલિયન ફેન્સ છે. તેના દરેક ફોટોને થોડા જ કલાકોમાં લાખો લાઈક્સ મળી જાય છે. હાલમાં આ સુંદર અભિનેત્રી ઝલક દિખલાજા માં જજ તરીકે જોવા મળી રહી છે.

1 / 5
નોરા ફતેહી બોલિવૂડની સૌથી ફેશનેબલ અભિનેત્રીઓમાંની એક છે. દરરોજ  નોરા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના સુંદર ફોટા શેર કરતી રહે છે. તાજેતરમાં તેણે  તેના કેટલાક ફોટા શેર કર્યા છે.

2 / 5
નોરાએ આ સુંદર ગાઉનમાં બધાને દંગ કરી દીધા છે. તેનો આ ડ્રેસ રેડ કાર્પેટ ઇવેન્ટ માટે યોગ્ય પોશાક છે.નોરાએ આ અદભૂત સ્ટાઇલ સાથે પરફેક્ટ પાર્ટી મેકઅપ કર્યો છે. નોરાના આ ફોટોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોએ પોસ્ટ કરી છે.

3 / 5
નોરાએ આ અદભૂત સ્ટાઇલ સાથે પરફેક્ટ પાર્ટી મેકઅપ કર્યો છે. નોરાના આ ફોટોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોએ પોસ્ટ કર્યો છે.

4 / 5
નોરાએ તેના હાથમાં ક્લચ બેગ લીધી છે અને તે કેમેરા માટે પોઝ આપી રહી છે.હેરસ્ટાઇલની વાત કરીએ તો નોરાએ તેના વાળને બનની જેમ બાંધ્યા છે

5 / 5
ગ્લેમર ગર્લ નોરા ફતેહી જે પણ પહેરે છે તેમાં સ્ટનિંગ જ લાગે છે. નોરાએ પોતાના ગ્લેમરસ લૂકથી ફેન્સને એકવાર ફરી પોતાના દીવાના બનાવ્યા છે. નોરા ફતેહીનો સ્ટનિંગ લૂક જેણે પણ જોયો તો જોતા જ રહી ગયા.

Next Photo Gallery