
નીતાની સાથે મુકેશ અંબાણીએ પણ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. તે બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો.

નીતા અંબાણીએ ક્લાસિક રોયલ બ્લુ કલરની બનારસી સાડી પહેરીને લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી.

NMACCના ગ્રાન્ડ લોન્ચ ઈવેન્ટમાં નીતા અંબાણી પોતાના લુકને કારણે ચર્ચામાં રહી હતી.

નીતા અંબાણીએ તેમના ગળામાં કુંદનનો હાર પહેર્યો છે, તે ટ્રેડિશનલ લુકમાં સુંદર લાગી રહી હતી.

નીતા અંબાણીએ ન્યૂડ મેકઅપ, કુંદન ઈયરિંગ્સ અને મેચિંગ કલરની બંગડીઓ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

નીતા અંબાણીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેના ટ્રેડિશનલ લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે.