તેણે પોતાની બોલ્ડ તસવીરથી સોશિયલ મીડિયા પર ધુમ મચાવી દીધી છે. તેણે પાંદડાની પાછળ છુપાઈને ફોટોશૂટ કરાવ્યું છે.
અભિનેત્રીના ફોટા પર લોકોની સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. તેનો આ રિવિલિંગ અવતાર જોઈને દરેકના હોશ ઉડી ગયા છે.