જીમ લુકમાં જોવા મળી નેહા શર્મા અને બહેન આયશા, બોલ્ડ લુકના ફેન્સ થયા દિવાના

|

Sep 06, 2022 | 10:17 PM

નેહા શર્મા (Neha Sharma) હંમેશા બોલ્ડ અને સિઝલિંગ અવતાર માટે ચર્ચામાં રહે છે. નેહા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

1 / 5
બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્મા તેના બોલ્ડ અદાઓને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. નેહા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેનો જીમ લુક વાયરલ થયો છે.

2 / 5
નેહા શર્મા પોતાની ફિટનેસ અને લુકનું ખૂબ ધ્યાન રાખે છે. નેહા શર્મા તેની બહેન આયશા શર્મા સાથે જીમમાં જતી જોવા મળી હતી.

3 / 5
ફેન્સ પણ નેહા શર્મા અને તેની બહેન આયેશાનો બોલ્ડ લુક જોઈને હેરાન થઈ ગયા હતા. નેહા અને આયશા શર્માનો જિમ લુક ખૂબ જ શાનદાર હતો. બંને તેમના ટોન્ડ અને કર્વી બોડીને સુંદર રીતે ફ્લોન્ટ કરી રહ્યા હતા.

4 / 5
નેહા શર્માએ બ્લેક ટ્રેકપેન્ટ પહેર્યુ છે. આ સાથે તેને એક શોર્ટ શ્રગ કેરી કર્યું હતું. તેની બહેન આયશાએ બ્લેક શોર્ટ્સ સાથે લૈવેન્ડર કલરનું ક્રોપ ટોપ પહેર્યું હતું.

5 / 5
ફેન્સ પણ નેહા શર્મા અને તેની બહેન આયેશાનો બોલ્ડ લુક જોઈને હેરાન થઈ ગયા હતા. નેહા બોલ્ડ લુકના કારણે ચર્ચામાં રહે છે.

Next Photo Gallery