
લેટેસ્ટ ફોટોઝમાં નેહા મલિકે ફરી એકવાર વેસ્ટર્ન આઉટફિટ પહેર્યું છે. નેહા ક્રોપ ટોપ અને લોન્ગ સ્કર્ટમાં ધૂમ મચાવી રહી છે. ફેન્સ તેની તસવીરો પર સતત લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.

તસવીરોમાં તમે જોઈ શકો છો કે નેહા કેવી રીતે દુબઈમાં મજા મણિ રહી છે અને પોઝ આપી રહી છે. નેહાએ આ ખૂબ જ સુંદર ગ્રે કલરના ડ્રેસ સાથે બ્લેક કલરની હાઈ હીલ્સ પહેરી છે. સાથે જ નેહાએ બ્લેક ગોગલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
Published On - 11:34 pm, Thu, 7 December 23