Neeti Mohan Birthday : નીતિને બાળપણથી જ સંગીતનો હતો શોખ, તેણે ઘણા હિટ ગીતોમાં અવાજ આપ્યો છે અવાજ
Neeti Mohan Birthday : બોલિવૂડ સિંગર નીતિ મોહન આજે તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. નીતિ મોહને અત્યાર સુધી ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે. સિંગરે પોતાના કામથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે.
નીતિ મોહનને ચાર બહેનો છે. જેમાં તેણી સૌથી મોટી છે. સિંગર પરિણીત છે અને તે એક બાળકની માતા પણ બની છે. વર્ષ 2019માં નીતિએ એક્ટર નિહાર પંડ્યા સાથે લગ્ન કર્યા છે.
5 / 5
સિંગર રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ છે. એક બાળકની માતા બન્યા બાદ પણ તે પોતાની ફિટનેસથી બધાને માત આપતી જોવા મળે છે. (Instagram: neetimohan18)