Nayanthara Photos : જવાન એક્ટ્રેસ નયનતારાએ ખાસ રીતે સેલિબ્રેટ કર્યો ઓનમ, ફેન્સે કર્યા વખાણ

Nayanthara Photos: 'જવાન'ની એક્ટ્રેસ નયનતારાએ (Nayanthara) જુડવા બાળકો સાથે ઓનમનો તહેવાર સેલિબ્રેટ કર્યો. તેની ક્યૂટ તસવીરો જોઈને ફેન્સ ફિદા થયા છે. ફેન્સ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે.

| Edited By: | Updated on: Aug 27, 2023 | 8:11 PM
4 / 7
તસવીરોમાં નયનતારા અને વિગ્નેશ શિવન તેમના જુડવા બાળકોને કેળાના પાનમાં ખવડાવતા જોવા મળે છે. ફેન્સ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. (Image: Instagram)

5 / 7
નયનતારા તેના બાળકો Ulagam અને Uyir પર પ્રેમ વરસાવી રહી છે, પરંતુ આ તસવીરોમાં બંને બાળકોનો ફેસ જોવા મળ્યો નથી. (Image: Instagram)

6 / 7
બીજી તસવીરમાં સફેદ ધોતીમાં બંને બાળકો ભોજનની મજા માણી રહ્યાં છે, બંનેની ક્યૂટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. (Image: Instagram)

7 / 7
શાહરૂખ ખાનની 'જવાન'માં પણ નયનતારા ફુલ એક્શન મોડમાં જોવા મળી રહી છે, આ ફિલ્મમાં એક્ટ્રેસ લીડ રોલમાં જોવા મળશે. (Image: Instagram)

Published On - 8:06 pm, Sun, 27 August 23