
નયનતારા અવારનવાર પોતાના ફેન્સ સાથે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. નયનતારાએ તેના પતિ વિગ્નેશ સાથે ઘણી તસવીરો પણ શેર કરી છે. તેણે પોતાની લવ લાઈફને ક્યારેય સિક્રેટ રાખી નથી. વિગ્નેશને 7 વર્ષ સુધી ડેટ કર્યા બાદ નયનતારાએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

નયનતારા તેની સુંદરતાની સાથે સાથે તેની ફિટનેસનું પણ ધ્યાન રાખે છે. નયનતારા ફિટનેસ શાનદાર છે અને તે નિયમિત કસરત કરે છે. નયનતારા ગમે તેટલી વ્યસ્ત હોય, તે ફિટનેસ માટે સમય કાઢે છે.