MS Dhoni Marriage Anniversary : ધોની-સાક્ષીએ લગ્ન દાયકાને પાર, બંનેની લવસ્ટોરી ઘણી રસપ્રદ છે

|

Jul 04, 2022 | 2:44 PM

આજે (4 જુલાઈ) પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) અને સાક્ષીના લગ્નને 12 વર્ષ પૂર્ણ થયા છે. માહીએ 4 જુલાઈ, 2010ના રોજ સાક્ષી સાથે સાત ફેરા લીધા. આજે તેમને એક પુત્રી પણ છે, જેનું નામ જીવા છે.

MS Dhoni Marriage Anniversary : ધોની-સાક્ષીએ લગ્ન દાયકાને પાર, બંનેની લવસ્ટોરી ઘણી રસપ્રદ છે
MS Dhoni Sakshi celebrate Marriage Anniversary Complete 12 Years of Togetherness

Follow us on

Next Article