Mouni Barbie Doll Look: મૌની રોયના બાર્બી ડોલના લુકે ચાહકોના દિલ જીતી લીધા, જુઓ Photos

Mouni Barbie Doll Look : મૌની રોયનો બાર્બી ડોલ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રી પોતાના નવા લુકને લઈને ચર્ચામાં છે. આવો એક નજર કરીએ અભિનેત્રીના લેટેસ્ટ ફોટોશૂટ પર

| Edited By: | Updated on: Jul 07, 2023 | 11:32 AM
1 / 5
 મૌની રોય પોતાના ફોટો સોશિયલ મીડિયા પર સ્ટાઇલિશ અંદાજમાં શેર કરે છે. અભિનેત્રીએ બાર્બી ડોલ લુકમાં કેટલાક ફોટો શેર કર્યા છે. અભિનેત્રીનો આ બાર્બી ડોલ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

2 / 5
મૌની રોયે ખૂબ જ સુંદર લાલ રંગનું સિલ્ક ટોપ પહેર્યું છે. આ ટોપ સ્લીવલેસ છે. આ એક્ટ્રેસનો લુક ખૂબ જ સ્ટાઇલિશ બનાવી રહ્યો છે.

3 / 5
આ સાથે, અભિનેત્રીએ લાલ અને સફેદ લાઇનિંગ સાથેનો લોંગ સ્કર્ટ પહેર્યો હતો. અભિનેત્રીનો આ લુક ખૂબ જ આકર્ષક છે.

4 / 5
અભિનેત્રીએ આ લુક માટે ગુલાબી રંગના સ્ટિલેટોઝ પહેર્યા હતા. વાળને કર્લ હેરસ્ટાઇલ આપીને પોનીટેલમાં બાંધ્યા છે. આ હેરસ્ટાઈલ અભિનેત્રીના લુકને હાઈલાઈટ કરી રહી છે.

5 / 5
 મૌની રોયે આ રેડ એન્ડ વ્હાઇટ ડ્રેસમાં અલગ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ લુકમાં અભિનેત્રી બાર્બી ડોલથી ઓછી દેખાઈ રહી નથી. આ પ્રકારના ડ્રેસ તમને એક અલગ લુક આપશે. (ALL photo : Mouni Roy instagram)