Mouni Roy Photos: પેરિસની ગલીઓમાં ફરતી જોવા મળી મૌની રોય, પતિ સૂરજે આ રીતે વ્યક્ત કર્યો પ્રેમ
Mouni Roy Photos: મૌની રોયનું (Mouni Roy) ઈન્સ્ટાગ્રામ હંમેશા લેટેસ્ટ અને ગ્લેમરસ ફોટાઓથી ભરેલું હોય છે. હાલમાં મૌનીએ તેના પતિ સૂરજ નામ્બિયારની કેટલીક તસવીરો શેર કરી છે અને તે પેરિસની ગલીઓમાં ફરતી જોવા મળી છે. મૌની રોયની કિલર સ્ટાઈલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ટીવીની દુનિયાથી લઈને બોલિવુડ સુધી એક્ટ્રેસ મૌની રોય આજે એક મોટું નામ બની ગઈ છે.