
મૌની રોયની કિલર સ્ટાઈલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મૌની રોયે ટીવીથી લઈને બોલિવુડ સુધી પોતાની ઓળખ બનાવી છે. (PC: Mouni Roy Instagram)

સુંદરતાના મામલે મૌની રોય બોલિવુડની ટોપ એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ છે. (PC: Mouni Roy Instagram)

મૌની રોયની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી. મૌની બ્લેક શોર્ટ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. (PC: Mouni Roy Instagram)

મૌનીએ કાજલ, આઈલાઈનર અને સ્મોકી આઈ મેકઅપ કૈરી કર્યો છે. મૌની રોયનો આ સુંદર લુક ફેન્સને પસંદ આવી રહ્યો છે. (PC: Mouni Roy Instagram)

મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ટીવીની દુનિયાથી લઈને બોલિવુડ સુધી એક્ટ્રેસ મૌની રોય આજે એક મોટું નામ બની ગઈ છે. (PC: Mouni Roy Instagram)