Mouni Roy Photos: વન શોલ્ડર ગાઉનમાં મૌની રોયનો જોવા મળ્યો કિલર લુક, ફેન્સે કહ્યું ‘બ્યુટી ઈન બ્લેક’

Mouni Roy Photos: એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy) તેના કિલર અને બોલ્ડ લુકને કારણે લાઈમલાઈટમાં રહે છે. મૌની રોયે બ્લેક એન્ડ વ્હાઈટ ગાઉનમાં કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

| Edited By: | Updated on: Jul 24, 2023 | 7:44 PM
4 / 5
મૌનીએ કાજલ, આઈલાઈનર અને સ્મોકી આઈ મેકઅપ કૈરી કર્યો છે. મૌની રોયનો આ સુંદર લુક ફેન્સને પસંદ આવી રહ્યો છે. (PC: Mouni Roy Instagram)

5 / 5
મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ટીવીની દુનિયાથી લઈને બોલિવુડ સુધી એક્ટ્રેસ મૌની રોય આજે એક મોટું નામ બની ગઈ છે. (PC: Mouni Roy Instagram)