
ટીવીની દુનિયાથી લઈને બોલિવુડ સુધી એક્ટ્રેસ મૌની રોય આજે એક મોટું નામ બની ગઈ છે. (Image: Mouni Roy Instagram)

મૌની રોયે હાલમાં જ ગ્રીન શિમરી સાડીમાં કેટલીક તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. (Image: Mouni Roy Instagram)

મૌની રોય ગ્રીન એમ્બ્રોઈડરી વર્કની ટ્રાન્સપરેન્ટ સાડીમાં અપ્સરા બની છે. આ સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. (Image: Mouni Roy Instagram)

મૌનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ મૌની રોયની સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે. (Image: Mouni Roy Instagram)

મૌની રોયની સ્ટાઈલ તેના ફેન્સને દિવાના બનાવી રહી છે. મૌની ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. (Image: Mouni Roy Instagram)