મૌનીના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે. આ જ કારણે તેના ફોટો થોડી જ સેકન્ડમાં વાયરલ થઈ જાય છે.
ફોટામાં મૌની કેમેરાની સામે પોતાની સ્ટાઈલનો જાદુ ચલાવતી જોવા મળે છે. જેના કારણે ફેન્સ પણ આ અદાઓના પ્રેમમાં પડી ગયા છે.