
તાજેતરમાં દુબઈમાં યોજાયેલા IIFA એવોર્ડ્સમાં, મૌની રોયે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. મૌની રોય છેલ્લે બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં તે નેગેટિવ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ માટે તેણીને શ્રેષ્ઠ સહાયક મહિલા અભિનેત્રીનો આઈફા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે ટીવીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર મૌની રોય ફિલ્મોમાં પણ સારો દેખાવ કરી રહી છે. જોકે, ફિલ્મો કરતાં મૌની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના હોટ ફોટો શેર કરતી રહે છે.