Monalisaએ મીની સ્કર્ટ સાથે પહેર્યું ડીપ નેક ટોપ, જુઓ તસવીરો

|

Nov 15, 2022 | 7:51 AM

Monalisa સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તેની સ્ટાઈલ હંમેશા દર્શકોને પસંદ આવે છે.

1 / 5
ભોજપુરી સિનેમામાં જોવા મળતી એક્ટ્રેસ મોનાલિસા હંમેશા બોલ્ડનેસની તમામ હદો પાર કરે છે. તાજેતરમાં, તેણે સોશિયલ મીડિયા પર ખૂબ જ બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે.

2 / 5

મોનાલિસાના આ નવા ફોટા ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે. આ તસવીરોમાં તેણે પિંક કલરનું શોર્ટ ટોપ પહેર્યું છે.

3 / 5

મોનાલિસાએ ગુલાબી રંગના ટોપ સાથે ખૂબ જ ટૂંકો અને બોલ્ડ સ્કર્ટ પહેર્યું છે. આ તસવીરોમાં મોનાલિસા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

4 / 5
મોનાલિસાના ફોટા પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. તેનું ઇનબોક્સ ફાયર અને હાર્ટ ઇમોજીથી ભરેલું છે.

5 / 5
મોનાલિસાની લેટેસ્ટ તસવીરો જે ઝડપથી વાયરલ થઈ રહી છે. ભોજપુરી અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે જોડાઈ રહેવા માટે દરરોજ સોશિયલ મીડિયા પર રસપ્રદ પોસ્ટ શેર કરતી રહે છે.

Next Photo Gallery