Monalisa Photos: સાટિન ગાઉનમાં મોનાલિસાનો શાનદાર લુક, ગ્લેમર પર ફિદા થયા ફેન્સ, જુઓ તસવીરો

Monalisa Photos: ભોજપુરી ક્વીન મોનાલિસાના (Bhojpuri actress monalisa) આ લુકએ રેડ કાર્પેટ પર ધૂમ મચાવી છે. તેની બોલ્ડ સ્ટાઈલ માટે પણ જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

| Edited By: | Updated on: Jul 19, 2023 | 11:45 PM
4 / 5
મોનાલિસા ગ્લોસી પિંક શેડ અને ગ્લિટર આઈ મેકઅપ સાથે સ્ટાઈલિશ લુકમાં જોવા મળી. (PC: Monalisa Instagram)

મોનાલિસા ગ્લોસી પિંક શેડ અને ગ્લિટર આઈ મેકઅપ સાથે સ્ટાઈલિશ લુકમાં જોવા મળી. (PC: Monalisa Instagram)

5 / 5
મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મોનાલિસા ઘણીવાર દેશી સ્ટાઈલ જોઈને ફેન્સ દિવાના થયા. (PC: Monalisa Instagram)

મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મોનાલિસા ઘણીવાર દેશી સ્ટાઈલ જોઈને ફેન્સ દિવાના થયા. (PC: Monalisa Instagram)