AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monalisa Photos: સાટિન ગાઉનમાં મોનાલિસાનો શાનદાર લુક, ગ્લેમર પર ફિદા થયા ફેન્સ, જુઓ તસવીરો

Monalisa Photos: ભોજપુરી ક્વીન મોનાલિસાના (Bhojpuri actress monalisa) આ લુકએ રેડ કાર્પેટ પર ધૂમ મચાવી છે. તેની બોલ્ડ સ્ટાઈલ માટે પણ જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 11:45 PM
Share
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની ફેશન સેન્સ દરરોજ ઝડપથી બદલાઈ રહી છે, તે ઘણીવાર ફેશનેબલ સ્ટાઈલમાં જોવા મળે છે. (PC: Monalisa Instagram)

1 / 5
મોનાલિસા પહેલા કરતા વધુ સ્ટાઈલિશ સ્ટાઈલ રજૂ કરીને લાખો દિલ જીતી લે છે. મોનાલિસાની સુંદરતા પર ફેન્સ ફિદા થયા. (PC: Monalisa Instagram)

2 / 5
મોનાલિસા નૂડલ સ્ટ્રેપી હાઈ સ્લિટ સાટિન ડ્રેસમાં ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી. (PC: Monalisa Instagram)

3 / 5
મોનાલિસા ગ્લોસી પિંક શેડ અને ગ્લિટર આઈ મેકઅપ સાથે સ્ટાઈલિશ લુકમાં જોવા મળી. (PC: Monalisa Instagram)

4 / 5
મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મોનાલિસા ઘણીવાર દેશી સ્ટાઈલ જોઈને ફેન્સ દિવાના થયા. (PC: Monalisa Instagram)

5 / 5
Follow Us
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video

રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ

ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો

આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો

15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા

DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા

કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'

પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે

g clip-path="url(#clip0_868_265)">