Monalisa Photos : ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા (Bhojpuri Actress Monalisa) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફરી એકવાર તે પોતાના લુક્સથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવતી જોવા મળી રહી છે. હાલમાં જ શેર કરેલી આ તસવીરોમાં મોનાલિસા બાલ્કનીમાં તડકાની મજા માણતી જોવા જેવો છે. લાઈટ મેકઅપ લુક સાથે ખુલ્લા વાળમાં મોનાલિસાનો આ કિલર લુક ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.