Monalisa Photos : મિની સ્કર્ટ અને ક્રોપ ટોપમાં મોનાલિસાને જોઈને ફેન્સ થયા ફિદા
Monalisa Photos: મોનાલિસા (Monalisa) પિંક ક્રોપ ટોપ અને બ્લેક કલરના પોલ્કા ડોટ્સ મિની સ્કર્ટમાં જોવા મળી છે. ભોજપુરી સેન્સેશન મોનાલિસાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક લેટેસ્ટ ફોટો શેર કર્યા છે, જેમાં તે બ્યુટી ક્વીનની જેમ પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં મોનાલિસાની હોટ સ્ટાઈલ જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે.
મોનાલિસાની આ તસવીરો પર તેના લાખો ફેન્સ હાર્ટ ઈમોજી, ફાયર ઇમોજી સાથે હાય ગર્મી, હોટી, બ્યૂટીફુલ અને તમે ખૂબ સુંદર છો કોમેન્ટ કરતા જોવા મળે છે. (Image: Instagram)
5 / 5
મોનાલિસા ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. (Image: Instagram)